📚 ધોરણ 11 કોમર્સ (GSEB)
પ્રકરણ–4 : માહિતી સંચાર, ઈ-કોમર્સ, આઉટસોર્સિંગ
⭐ 1, 2, 3 અને 5 ગુણના મહત્વપૂર્ણ પ્રશ્નો ⭐
📌 પરીક્ષા માટે ખાસ મહત્વપૂર્ણ
આ પેજમાં પ્રકરણ–4ના 1, 2, 3 અને 5 ગુણના મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી માટે તમામ પ્રશ્નોના જવાબની સારી રીતે તૈયારી કરવી.
આ પેજમાં પ્રકરણ–4ના 1, 2, 3 અને 5 ગુણના મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી માટે તમામ પ્રશ્નોના જવાબની સારી રીતે તૈયારી કરવી.
📝 1 અને 2 ગુણના પ્રશ્નો
નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો.
1ડેટા (Data) પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નીપજને શું કહેવાય છે?
2માહિતીસંચારની પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે?
3ઇન્ટરનેટ શબ્દ કયા બે શબ્દો પરથી આવ્યો છે?
4કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય ચાર પ્રકારો કયા છે?
5LAN નું પૂર્ણરૂપ શું છે?
6CAN નું પૂર્ણરૂપ શું છે?
7કયા નેટવર્કને ભૌગોલિક સીમાઓ હોતી નથી?
8WWW નું પૂર્ણરૂપ શું છે?
9ઈ-કોમર્સ એટલે શું?
10B2B નું પૂર્ણરૂપ શું છે?
11ગ્રાહકથી ગ્રાહક (C2C) વ્યાપારનું ઉત્તમ ઉદાહરણ કયું છે?
12ઓનલાઈન ખરીદીમાં નોંધણી કરાવવી એટલે શું?
13COD નું પૂર્ણરૂપ શું છે?
14ઓનલાઈન ખરીદીમાં પ્લાસ્ટિકનાં નાણાં તરીકે કોને ઓળખવામાં આવે છે?
15કમ્પ્યુટર વાયરસ શું છે?
16BPO નું પૂર્ણરૂપ શું છે?
17KPO નું પૂર્ણરૂપ શું છે?
18KPO માં કઈ પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે?
19ઈન્ટરનેટના માધ્યમ દ્વારા કમ્પ્યુટરની મદદથી સંદેશો ટાઈપ કરીને તેની આપ-લે કરવાની પ્રવૃત્તિને શું કહેવાય છે?
20માહિતીસંચાર એટલે શું?
21અશાબ્દિક માહિતીસંચાર કોને કહે છે?
22ઈન્ટરનેટનો અર્થ આપો.
23ઈ-કોમર્સ એટલે શું?
24ઓનલાઈન વ્યવહારોમાં નાણાં ચૂકવણીની વિવિધ રીતો કઈ છે?
25આઉટસોર્સિંગ (બહિર્સ્ત્રોત) એટલે શું?
26KPO નું કાર્યક્ષેત્ર જણાવો.
📖 3 અને 5 ગુણના પ્રશ્નો
નીચે આપેલા પ્રશ્નોના મુદાસર ઉત્તર લખો.
1
માહિતીસંચારની પ્રક્રિયાનાં સોપાનો સમજાવો.
2
કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય ચાર પ્રકાર સમજાવો.
3
ઇન્ટરનેટના મુખ્ય ત્રણ પ્રકારનાં કાર્યો સમજાવો.
4
ઈ-કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો જણાવો.
5
ઇન્ટરનેટ પર માહિતીની શોધ કરવાની પ્રક્રિયાનાં સોપાનો સમજાવો.
6
ઈ-કોમર્સ સેવાઓનાં કાર્યક્ષેત્ર સમજાવો.
7
ઓનલાઈન વ્યવહારની પ્રક્રિયાનાં સોપાનો સમજાવો.
8
વ્યવહારોની સલામતી અને સુરક્ષા હેઠળ જોખમો વિશે નોંધ લખો.
9
BPO ની જરૂરિયાતો સમજાવો.
10
KPO ની જરૂરિયાતો સમજાવો.
🎯 પરીક્ષા ઉપયોગી સૂચના:
ઉપરોક્ત પ્રશ્નો પ્રકરણ–4 ના મહત્વપૂર્ણ પ્રશ્નો છે. વિદ્યાર્થીઓએ 1, 2, 3 અને 5 ગુણના પ્રશ્નોના જવાબની સારી તૈયારી કરવી.
ઉપરોક્ત પ્રશ્નો પ્રકરણ–4 ના મહત્વપૂર્ણ પ્રશ્નો છે. વિદ્યાર્થીઓએ 1, 2, 3 અને 5 ગુણના પ્રશ્નોના જવાબની સારી તૈયારી કરવી.