GSEB • ધોરણ 11 કોમર્સ
પ્રકરણ–5
ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો – 1
1, 2, 3 અને 5 ગુણના મહત્વપૂર્ણ પ્રશ્નો
📘 1 અને 2 ગુણના પ્રશ્નો
1
ધંધાકીય વ્યવસ્થાનું સૌથી જૂનું અને સરળ સ્વરૂપ કયું છે?
2
વૈયક્તિક માલિકીમાં ધંધાની તમામ જવાબદારી કોની હોય છે?
3
હિન્દુ અવિભક્ત કુટુંબ (HUF) ની પેઢીમાં સંચાલન કરનાર વ્યક્તિને શું કહેવામાં આવે છે?
4
હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે છે?
5
ભારતીય ભાગીદારી કાયદો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો?
6
નામનો ભાગીદાર કોને કહેવાય?
7
સક્રિય ભાગીદાર કોને કહેવાય છે?
8
મુદતી ભાગીદારી પેઢી એટલે શું?
9
વૈયક્તિક માલિકીનો અર્થ આપો.
10
૧૯૩૨ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારીની વ્યાખ્યા આપો.
11
સક્રિય ભાગીદાર અને નિષ્ક્રિય ભાગીદાર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
12
'નામનો ભાગીદાર' એટલે શું?
13
સગીર ભાગીદાર વિશે ટૂંકમાં જણાવો.
14
ભાગીદારી કરારનામું એટલે શું?
15
કર્તા કોને કહે છે?
16
અમર્યાદિત જવાબદારી એટલે શું?
17
સગીર વ્યક્તિ ભાગીદાર ક્યારે બની શકે?
📝 3 અને 5 ગુણના પ્રશ્નો
1
ભાગીદારી પેઢીનો અર્થ આપી લાક્ષણિકતાઓની યાદી લખો.
2
ભાગીદારી પેઢીની નોંધણીથી થતા ફાયદા જણાવો.
3
વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીનો તફાવત સ્પષ્ટ કરો.
4
હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો.
5
વૈયક્તિક માલિકીના ફાયદા અને મર્યાદાઓ સમજાવો.
6
ભાગીદારી પેઢીની મર્યાદાઓ સમજાવો.
7
ભાગીદારી કરારનામામાં સમાવિષ્ટ થતી વિગતો જણાવો.
🎯 પરીક્ષા ઉપયોગી સૂચના
ઉપરોક્ત પ્રશ્નો પ્રકરણ–5 ના મહત્વપૂર્ણ પ્રશ્નો છે. વિદ્યાર્થીઓએ 1, 2, 3 અને 5 ગુણના પ્રશ્નોના જવાબની સારી તૈયારી કરવી.