STD 11 COMMERCE ECO QUESTION BANK

NAVYUG SANKUL VIRPAR (COMMERCE)

STD 11 Economics - Question Bank

નોંધ: અહી આપેલ પ્રશ્નોની યાદી વિભાગ D, E માટેની છે. જેમાં વિભાગ E માં પ્રસ્તાવના, મુદ્દા, અને ઉપસંહાર લખવો ફરજીયાત છે.

Chep 1: અર્થશાસ્ત્ર - વિષય પ્રવેશ

  1. આંકડાકીય માહિતીનું મહતવ સમજાવો.
  2. આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ઘ્યાનમાં રાખવાની બાબતો વિગતે સમજાવો.
  3. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સમજાવો.
  4. આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરવાના પ્રકારો સમજાવો.

Chep 2: મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ

  1. વસ્તુઓના પ્રકાર સમજાવો.
  2. સંપતિનો અર્થ અને તેના લક્ષણો સમજાવો.
  3. સંપતિના પ્રકાર સમજાવો.
  4. ઉત્પાદનનો અર્થ આપી, ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો.
  5. વ્યાપાર ચક્રનો અર્થ આપી તેના પ્રકાર સમજાવો.
  6. વ્યાપાર ચક્રના તબક્કાઓ વિગતે વર્ણવો.

Chep 3: માંગ

  1. માંગને અસર કરતાં પરિબળો સમજાવો.
  2. માંગના નિયમના અપવાદો સવિસ્તાર સમજાવો.
  3. માંગની મૂલ્યસાપેક્ષતાના પ્રકારો સમજાવો.
  4. માંગની આવક સાપેક્ષતાના પ્રકારો સમજાવો.

Chep 4: પુરવઠો

  1. પુરવઠાને અસર કરતા પરિબળો સમજાવો.
  2. પુરવઠાના નિયમના અપવાદો સમજાવો.

Chep 5: આવક અને ખર્ચના ખ્યાલો

  1. વૈકિલ્પક ખર્ચના માપનની મુશ્કેલીઓ સમજાવો.
  2. પુરવઠાના નિયમના અપવાદો સમજાવો.
  3. ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ સમજાવો.
Previous Post Next Post