B.Ed. EPC 8
Computer Subject
Question Bank – Unit 4
📚 મહત્વપૂર્ણ સૂચના:
અહીં નીચે આપેલા પ્રશ્નો સવિસ્તાર છે, જે 3 થી 5 માર્ક્સ માટે તૈયાર કરવા. અહીં મોટાભાગના પ્રશ્નોના સરળ જવાબ નિરવમાં આપવામાં આવેલ છે. તેના પેજ નંબર પર જઈ વાંચન કરવું. તેમજ અમુક પ્રશ્નોના જવાબ માટે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરવું.

📝 પરીક્ષા માટે સૂચના:
આ પ્રશ્નોના જવાબ તૈયાર કરતી વખતે મુખ્ય મુદ્દાઓ, વ્યાખ્યા, લક્ષણો, ઉપયોગો, ફાયદા-ગેરફાયદા અને ઉદાહરણો પર ખાસ ધ્યાન આપવું.
આ પ્રશ્નોના જવાબ તૈયાર કરતી વખતે મુખ્ય મુદ્દાઓ, વ્યાખ્યા, લક્ષણો, ઉપયોગો, ફાયદા-ગેરફાયદા અને ઉદાહરણો પર ખાસ ધ્યાન આપવું.
📘 Unit 4 – Question Bank
1
બ્લેન્ડેડ લર્નિંગની સંકલ્પના સ્પષ્ટ કરો.
💻 Digital Portfolio
9
ડિજિટલ પોર્ટફોલિયોની સંકલ્પના સ્પષ્ટ કરો.
10
ડિજિટલ પોર્ટફોલિયોના પ્રકારો જણાવો.
11
ડિજિટલ પોર્ટફોલિયોની ઉપયોગીતાઓ જણાવો.
🧠 સંકલ્પના ચિત્રણ
13
સંકલ્પના ચિત્રણની સંકલ્પના સ્પષ્ટ કરો.
14
સંકલ્પના ચિત્રણના પ્રકારો સમજાવો.
15
સંકલ્પના ચિત્રણનું મહત્વ સ્પષ્ટ કરો.
⚡ ઝડપી પુનરાવર્તન
Blended Learning
બ્લેન્ડેડ લર્નિંગની સંકલ્પના • શિક્ષકની ભૂમિકા
Modern Assessment
આધુનિક મૂલ્યાંકન પ્રયુક્તિઓ • Google Forms • Kahoot • Mentimeter • Peer Review
Digital Portfolio
સંકલ્પના • પ્રકારો • ઉપયોગીતાઓ • મર્યાદાઓ
Concept Mapping
સંકલ્પના • પ્રકારો • મહત્વ • શિક્ષકની ભૂમિકા