DELED (PTC) - Diploma in Elementary Education
Course - 7 : પ્રશ્ન બેંક (Question Bank)
પ્રશ્ન-1 (A) નીચેના પ્રશ્નોનાં એક બે વાક્યમાં જવાબ આપો.
- 1. તંત્ર અભિગમ એટલે શું ?
- 2. શૈક્ષણિક પ્રૌદ્યોગિકી એટલે શું ?
- 3. અભિક્રમિત અધ્યયનના કેટલા સિધ્ધાંત છે ?
- 4. શાબ્દિક પ્રત્યાયન એટલે શું ?
- 5. પ્રત્યાયન એટલે શું ?
- 6. પ્રત્યાયનમાં ભાષા ક્યારે અવરોધ બને છે ?
- 7. પ્રત્યાયન ક્યારે નિષ્ફળ જાય છે ?
- 8. સમૂહ પ્રત્યાયન ઉદાહરણો આપો.
- 9. અધોગામી પ્રત્યાયન એટલે શું ?
- 10. માહિતી એટલે શું ?
- 11. માહિતી ટેકનોલોજીની કોઈ પણ બે લાક્ષણીકતા જણાવો.
- 12. શિક્ષણમાં માહિતીના કોઈપણ બે ઉપયોગ જાણાવો.
- 13. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો જણાવો. ઉદાહરણ આપો.
- 14. VIRTUAL REALITY એટલે શું ?
- 15. YouTube નો કોઈપણ એક શૈક્ષણિક ઉપયોગ જણાવો.
- 16. Blog (બ્લોગ)ના ઉપયોગ જણાવો.
- 17. AI એટલે શું ?
- 18. ઈ-કન્ટેન્ટની વ્યાખ્યા આપો.
- 19. સોશિયલ મીડિયાની વ્યાખ્યા આપો.
- 20. કોઈ એક મુક્ત શૈક્ષણિક સ્રોતનું નામ આપો.
- 21. Web 2.0 ની અગત્યતા ટૂંકમાં લખો.
- 22. વર્ચ્યુઅલ રીઆલીટી એટલે શું ?
- 23. Resource Bank નો ઉપયોગ કરવો હોય તો નીચેનામાંથી કઈ વેબસાઇટ પરથી જઇ શકાય?
- 24. માહિતીનું કાચું સ્વરૂપ એટલે શું ?
- 25. ઓગમેન્ટેડ રિયાલિટી એટલે શું ?
પ્રશ્ન-1 (B) નીચેના પ્રશ્નોનાં એક વાક્યમાં જવાબ આપો. (પૂરા નામ આપો)
ICT
Email
GIET
OER
IGNOU
GROWER
NLP
DIKSHA
BAOU
VR
NROER
AR
BISAG
OHP
CAL
CAI
CPU
ETB
પ્રશ્નઃ-2 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો.
- 1. શિક્ષણમાં તંત્ર અભિગમ એટલે શું ?
- 2. અભિક્રમિત અધ્યયનના કેટલા સિધ્ધાંત છે ?
- 3. શૈક્ષણિક પ્રૌદ્યોગિકી કોઈ પણ ચાર લાક્ષણિકતાઓ લખો.
- 4. દૃશ્ય શ્રાવ્ય સાધનો કોને કહેવામાં આવે છે ? ઉદાહરણો આપી સમજાવો.
- 5. માહિતીની કક્ષાઓનાં નામ આપો.
- 6. માહિતી ટેક્નોલૉજીનો અર્થ અને સંકલ્પના સમજાવો.
- 7. ‘માહિતી ટૅકનોલૉજીના કારણે શિક્ષણ ઓછું ખર્ચાળ બને છે’ – વિધાન સમજાવો.
- 8. શિક્ષણના ક્ષેત્રમાં માહિતી કેવી રીતે ઉપયોગી બની શકે ? ટૂંકમાં લખો.
- 9. જૂથ પ્રત્યાયન અને સમૂહ પ્રત્યાયન એટલે શું ?
- 10. અધોગામી પ્રત્યાયન અને ઉર્ધ્વગામી પ્રત્યાયનની સમજ આપો.
- 11. લેખિત પ્રત્યાયન અને મૌખિક પ્રત્યાયન એટલે શું ?
- 12. પ્રત્યાયન પ્રક્રિયામાં સંદેશનો અર્થ સમજાવો.
- 13. અધોગામી પ્રત્યાયન અને ઉર્ધ્વગામી પ્રત્યાયનની સમજ આપો.
- 14. શાબ્દિક પ્રત્યાયન એટલે શું ?
- 15. ICT IN EDUCATION ના ફાયદા જણાવો.
- 16. ઈ-કન્ટેન્ટના કોઇપણ ચાર સ્વરૂપ જણાવો.
- 17. ઇ-કન્ટેન્ટના લક્ષણો જણાવો.
- 18. YouTube નો કોઈપણ એક શૈક્ષણિક ઉપયોગ જણાવો.
- 19. ટેલિવિઝનનો શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ કરશો ?
- 20. ટેલિકોન્ફરન્સ એટલે શું ?
- 21. ટેલિ કોલોબોરેશન એટલે શું ?
- 22. એનિમેશન સ્વરૂપે ઇ-કન્ટેન્ટ શિક્ષણમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે ?
- 23. VIRTUAL REALTY એટલે શું ?
- 24. Wikipedia શું છે ? તે શિક્ષક કઈ રીતે ઉપયોગી છે ?
- 25. વર્ચ્યુઅલ રીયાલીટી એટલે શું ?
- 26. મુક્ત શૈક્ષણિક સ્ત્રોત (OER)ની સંકલ્પના સમજાવો.
- 27. મુક્ત શૈક્ષણિક સ્રોતના નામ આપો.
- 28. ઓનલાઈન કોમ્યુનીટી એટલે શું ?
- 29. BLOG એટલે શું? સમજૂતી આપો.
- 30. અધ્યયન અધ્યાપન માટે “Whats App” નો ઉપયોગ કઈ રીતે કરશો ?
- 31. RSS Feeds શબ્દમાં RSSનું પૂરું નામ જણાવો. તે કઈ રીતે ઉપયોગી છે ?
- 32. શૈક્ષણિક ઈ-કન્ટેન્ટ ધરાવતી મુખ્ય વેબસાઇટ્સ લખો.
પ્રશ્નઃ-3 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો.
- 1. શૈક્ષણિક પ્રોદ્યોગિકીની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો.
- 2. બહુ માધ્યમ અભિગમ એટલે શું ? ઉદાહરણ સાથે સમજાવો.
- 3. અભિક્રમિત અધ્યયનના સિદ્ધાંતો જણાવો.
- 4. માહિતીની કક્ષાઓ વિશે સમજૂતી આપો
- 5. માહિતીની જરૂરિયાત વિષે સમજાવો.
- 6. શિક્ષણમાં માહિતીના કોઈપણ બે ઉપયોગ જાણાવો.
- 7. “માહિતી એ પ્રસારિત થઈ શકે તેવો સંદેશ છે." – વિધાન સમજાવો.
- 8. માહિતી જૂથ અધ્યયનમાં કઈ રીતે ઉપયોગી છે ?
- 9. "માહિતી ટૅકનોલૉજીના કારણે શિક્ષણ ઓછું ખર્ચાળ બને છે" – વિધાન સમજાવો.
- 10. “માહિતી ટેક્નોલોજી એક તંત્ર છે.” – વિધાન સમજાવો.
- 11. માહિતી ટેકનોલોજી એટલે શું? શિક્ષણમાં તેના વિનિયોગ વિશે નોંધ લખો.
- 12. ERIC અને Inflibnet વિષે માહિતી આપો ?
- 13. પ્રત્યાયન નિષ્ફળ જવાના કારણો જણાવો.
- 14. પ્રત્યાયન પ્રક્રિયાના ઘટકોની સમજૂતી આપો.
- 15. પ્રત્યાયનમાં ભાષા ક્યારે અવરોધ બને છે
- 16. પ્રત્યાયન પદો સમજાવો: સ્રોત, સાંકેતિકરણ, મુકામ, ચેનલ.
- 17. ICT in Education ના ફાયદાઓ જણાવો.
- 18. CAL ની સંકલ્પના સ્પષ્ટ કરો.
- 19. CAI અને CAL વચ્ચેનો તફાવત આપો.
- 20. વિડીઓ કોન્ફરન્સ અને વેબ બેઇઝ્ડ કોન્ફરન્સ વિષે સમજૂતી આપો.
- 21. ટેલિકોન્ફરન્સના ચાર પ્રકાર સમજાવો.
- 22. ભેદ સ્પષ્ટ કરો : કોમ્પ્યૂટર અને ઈન્ટરનેટ 'વિષે' શિક્ષણ વિ. 'સાથે' શિક્ષણ.
- 23. ઇ-કન્ટેન્ટના સ્વરૂપોનું વર્ગીકરણ લખો.
- 24. ઇ-કન્ટેન્ટના વિવિધ સ્વરૂપો વર્ગીકૃત કરી કોઈ પણ બે સ્વરૂપ વિશે સમજ આપો.
- 25. ઇ-કન્ટેન્ટ નિર્માણની સમજુતી આપો.
- 26. એનિમેશન સ્વરૂપે ઇ-કન્ટેન્ટ શિક્ષણમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે ?
- 27. ઇ-કન્ટેન્ટ નિર્માણ માટેના સ્રોતોની યાદી આપો.
- 28. પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનને વેબપેજ તરીકે સેવ કરવાનાં પગથિયાં જણાવો.
- 29. એક્સેલ શીટને વેબપેજ તરીકે સેવ કરવાનાં પગથિયાં જણાવો.
- 30. માઈક્રસોફટ વર્ડ ડોક્યુમેન્ટ ને વેબપેજ તરીકે સેવ કરવાનાં પગથિયાં જણાવો.
- 31. GROWER ના માળખામાં કઈ કઈ સામગ્રીનો સમાવેશ થાય છે ?
- 32. NROER - નું શિક્ષણમાં મહત્વ જણાવો.
- 33. NLP નાં મુખ્ય બે ઘટકોની સમજૂતી આપો
- 34. ટૂંકનોંધ લખો : GROWER
- 35. ટૂંકનોંધ લખો : DIKSHA (ગુજરાત રાજ્યમાં ભૂમિકા)
- 36. ટૂંકનોંધ લખો : NROER
પ્રશ્ન:-4 નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.
- 1. બહુમાધ્યમ અભિગમ વિષે કોઈ એક ઉદાહરણ આપી તેની સમજૂતી આપો.
- 2. માહિતીની જુદી-જુદી કક્ષાઓની વિગતે ચર્ચા કરો.
- 3. માહિતી ટેક્નોલૉજીની જરૂરિયાત સમજાવી શિક્ષણ ક્ષેત્રે વિનિયોગ સમજાવો.
- 4. માહિતી ટેકનોલોજીની લાક્ષણીકતાઓ જણાવો.
- 5. જ્ઞાનની રચના કેવી રીતે ડહાપણની કક્ષા સુધી પહોચાડે છે તેની વિગતે ચર્ચા કરો.
- 6. પ્રત્યાયન પ્રક્રિયાના ઘટકોની વિસ્તૃત સમજ આપો.
- 7. પ્રત્યાયનના અવરોધોનું તેની લાક્ષણિકતાના આધારે વર્ગીકરણ કરો.
- 8. વર્ગખંડ અધ્યયનમાં કયા કયા પ્રત્યાયન અવરોધો તમે અનુભવો છો ?
- 9. પ્રત્યાયન પ્રક્રિયાના અવરોધ કયા કયા છે તે વિષે વિસ્તૃત સમજૂતી આપો.
- 10. પ્રત્યાયન પ્રક્રિયા એટલે શું ? પ્રત્યાયનની જરૂરિયાત સમજાવો.
- 11. પ્રત્યાયન પદો સમજાવો: સ્રોત, સાંકેતીકરણ, મુકામ, ચેનલ.
- 12. પ્રત્યાયન ક્યારે નિષ્ફળ જાય છે ? કારણો જણાવો.
- 13. ટેલી કોન્ફરન્સ એટલે શું ? તેના કોઇપણ ત્રણ પ્રકારની માહિતી આપો.
- 14. દૃશ્ય શ્રાવ્ય સાધનો કોને કહેવામાં આવે છે ? ત્રણ ઉદાહરણો સમજાવો.
- 15. ટેલિકોન્ફરન્સનો અર્થ આપી તેના પ્રકાર સમજાવો.
- 16. ઈ-કન્ટેન્ટ નિર્માણની પ્રક્રિયાની સમજૂતી આપો.
- 17. ઈ-કન્ટેન્ટના સ્વરૂપ (લક્ષણો) વિશે સમજૂતી આપો.
- 18. મુક્ત શૈક્ષણિક સ્રોતની (OER) સંકલ્પના સમજાવો.
- 19. NROER નું મહત્ત્વ લખો.
- 20. DIKSHA પ્લેટફોર્મના વિવિધ વિભાગોની ચર્ચા કરો.
- 21. GROWER ના માળખામાં કઈ કઈ સામગ્રીનો સમાવેશ થાય છે ?
- 22. સોશિયલ મીડિયાના લાભા-લાભ જણાવો.
- 23. વર્ચ્યુઅલ રિઆલીટીના પ્રકારો વિશે વિસ્તૃત ચર્ચા કરો.
- 24. શૈક્ષણિક પ્રોદ્યોગિકીની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો.
- 25. શૈક્ષણિક ક્ષેત્રમાં તંત્ર અભિગમ ઉદાહરણ સહિત સમજાવો.
- 26. બહુમાધ્યમ અભિગમ એટલે શું ? ઉદાહરણ સાથે સમજાવો.
- 27. શૈક્ષણિક પ્રૌદ્યોગિકીનું મહત્વ સમજાવો.
- 28. શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંકલ્પના વિગતે સમજાવો
- 29. અભિક્રમિત અધ્યયનના સિદ્ધાંતો સમજાવો.
- 30. અભિક્રમિત અધ્યયનની મુખ્ય વિશેષતાઓ જણાવો.
- 31. અભિક્રમિત અધ્યયનના મુખ્ય સ્વરૂપો સમજાવો.
- 32. અભિક્રમિત અધ્યયનના ફાયદા અને મર્યાદા સમજાવો.
- 33. કોઇ એક વિષયવસ્તુને ધ્યાને લઇ રૈખિક અભિક્રમની રચના સમજાવો.
- 34. બહુમાધ્યમ અભિગમની મુખ્ય વિશેષતાઓ જણાવો.
- 35. શિક્ષણમાં બહુમાધ્યમ અભિગમના મુખ્ય ઉપયોગો સમજાવો.
પ્રશ્ન:-5 નીચેના પ્રશ્નોનું મુદ્દાસર વિવરણ કરો.
- 1. ICT નો શિક્ષણમાં વિનિયોગ સમજાવો.
- 2. ICT થી શિક્ષણક્ષેત્રે થતા ફાયદા જણાવો.
- 3. ટેલિ કોન્ફરન્સનું શૈક્ષણિક મહત્ત્વ જણાવો.
- 4. ટેલી કોન્ફરન્સ અને તેના ચાર પ્રકાર વિગતે સમજાવો.
- 5. CAI સાહિત્ય તૈયાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખશો ?
- 6. CAIનું શૈક્ષણિક મહત્ત્વ સ્પષ્ટ કરો.
- 7. પ્રત્યાયન પ્રક્રિયાના ઘટકોની વિસ્તૃત સમજ આપો.
- 8. પ્રત્યાયનનાં માધ્યમોનો શિક્ષણમાં વિવિધ ઉપયોગ સ્પષ્ટ કરો.
- 9. કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ શિક્ષણમાં ઉપયોગ જણાવો.
- 10. સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા જણાવો.
- 11. સોશિયલ મીડિયાની મુખ્ય લાક્ષણિક્તાઓ જણાવો.
- 12. સોશિયલ મીડીયાની શિક્ષણમાં ભૂમિકા સમજાવો.
- 13. રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતા આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ સમજાવો.
- 14. ભવિષ્યની વિવિધ ટૅકનોલૉજી શિક્ષણમાં કઈ રીતે ઉપયોગી બનશે ?
- 15. DIKSHA પ્લેટફોર્મના વિવિધ વિભાગોની ચર્ચા કરો.
- 16. ટેલી કોન્ફરન્સ અને તેના ચાર પ્રકાર વિગતે સમજાવો.
- 17. ઈ-કન્ટેન્ટના સ્વરૂપ વિશે સમજૂતી આપો.
- 18. પ્રવર્તમાન સમયમાં શાળાઓમાં પુસ્તકાલયની ઉપયોગીતા સમજાવો.
આ પ્રશ્ન બેંક DELED (Course-7) ના અભ્યાસક્રમ મુજબ તૈયાર કરવામાં આવી છે.
તૈયાર કરનાર: રામદે ડાંગર
તૈયાર કરનાર: રામદે ડાંગર