B.Ed EPC 8 Computer Subject
અહી નીચે આપેલ પ્રશ્ન સવિસ્તાર છે... જે 3 થી 5 માર્કસ માટે તૈયાર કરવા. જવાબ માટે લિંક પર ક્લિક કરવી.
👇👇👇👇👇👇
ICT સંકલ્પના સ્પષ્ટ કરો.
ICT ની જરૂરિયા કે ઉપયોગો અને મર્યાદા જણાવો.
કમ્પ્યુટર નો અર્થ અને
સંકલ્પના સ્પષ્ટ કરો.
કમ્પ્યુટર ની લાક્ષણિકતા
કમ્પ્યુટરની મર્યાદાઓ
માઇક્રોસોફ્ટ વર્ડ વિશે સમજ આપી તેની ઉપયોગીતા સમજાવો.
MS Word 2007 ચાલુ કરવાની વિવિધ રીતો
સમજાવો.
માઇક્રસોફ્ટ વર્ડ માં ફોન્ટ વિશે સમજ
આપો. અથવા ફોન્ટ ટેબ વિશે સમજાવો.
માઈક્રોસોફ્ટ વર્ડમાં મેઈલ
મર્જ સમજાવો.
માઇક્રસોફ્ટ વર્ડ માં
પેરેગ્રાફ ટેબ વિશે સમજાવો.
પેરેગ્રાફ ટેબ માંથી બુલેટ
નંબર અને એલાઈમેન્ટ વિશે સમજાવો.
માઇક્રસોફ્ટ વર્ડ માં પેજ
સેટઅપ વિશે સમજ આપો.
માઇક્રસોફ્ટ વર્ડ માં હેડર
અને ફૂટર header and footer સમજાવો.
માઈક્રોસોફ્ટ વર્ડ 2007 માં ટેબલ
બનાવવાના સોપાનો સમજાવો.
માઈક્રોસોફ્ટ એક્સેલ વિષે વિસ્તૃત માહિતી આપો.
(અહી એક્સેલ વિષે કોઈ
પ્રશ્ન પૂછવામાં આવે જેમકે ઉપયોગો, સુવિધાઓ વગેરે ત્યારે નીચે આપેલ માહિતી લખવી.)
માઈક્રોસોફ્ટ એક્સેલ ચાલુ
કરવાના સોપાનો સમજાવો.
Excel 2007 Chart વિશે સમજૂતી આપો.
એક્સેલ 2007 માં
વિવિધ ફંક્શનનો ઉપયોગ સમજાવો. અથવા
પરિણામ પત્રક તૈયાર કરવાના
સોપાનો સમજાવો.
Microsoft
Excel 2007 માં Sorting અને Filtering ની પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો
માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટનો
પરિચય તથા ઉપયોગો
માઇક્રોસોફ્ટ પાવર પોઇન્ટ Illustrations ટેબ
સમજાવો. અથવા સ્લાઈડમાં પિકચર,
ચાર્ટ અને Shapes ઉમેરવાના
સોપાનો સમજાવો.
માઈક્રોસોફ્ટ પાવર
પોઈન્ટમાં Hyperlink આપવાના
સોપાનો સમજાવો.
માઈક્રોસોફ્ટ પાવર
પોઈન્ટમાં Movie તથા Sound ઉમેરવાના
સોપાનો સમજાવો.
માઈક્રોસોફ્ટ પાવર
પોઈન્ટમાં Animation આપવાના
સોપાનો સમજાવો.
માઈક્રોસોફ્ટ પાવર
પોઈન્ટમાં Rehearse Timing અને Record Narration સમજાવો.
અથવા
Slide show માં ઓટોમેટિક ટાઇમ આપવાના
સોપાનો સમજાવો.
Google Docs, Google sheets અને Google Slides નો પરિચય
આપો.
(ત્રણમાંથી કોઈપણ એકનો પ્રશ્ન પૂછશે.)
B.Ed EPC 8 Computer Subject Question Bank
અહી નીચે
આપેલ પ્રશ્ન સવિસ્તાર છે... જે 3
થી 5 માર્કસ
માટે તૈયાર કરવા. પ્રશ્નોના
જવાબ માટે માટે લિંક પર ક્લિક કરવું.