PTC SANTRANT EXAM PAPER SYTLE

D.El.Ed. / PTC

6. માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ–2

કુલ ગુણ : 25
📚 પ્રશ્નપત્રનું માળખું

નીચે આપેલ પ્રશ્નપત્રમાં કુલ 25 ગુણના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

📝 પ્રશ્ન 1

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યમાં જવાબ આપો.

કુલ 4 પ્રશ્નો — 4 ગુણ

📖 પ્રશ્ન 2

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો.

કુલ 3 પ્રશ્નો — 6 ગુણ

✍️ પ્રશ્ન 3

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

કુલ 2 પ્રશ્નો — 6 ગુણ

📌 પ્રશ્ન 4

નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો.

કુલ 1 પ્રશ્ન — 4 ગુણ

📚 પ્રશ્ન 5

નીચેના પ્રશ્નના મુદ્દાસર વિસ્તૃત સમજાવો.

કુલ 1 પ્રશ્ન — 5 ગુણ
🎯 પ્રશ્નપત્રના કુલ ગુણ
25 ગુણ
Gyanpothi Channel
શિક્ષણ, માહિતી અને પ્રેરણા – એક જ સ્થળે.
Previous Post Next Post