ઈ-ટ્યુટોરિયલ (સવિસ્તર અને મુદ્દાસર પ્રશ્નો )

📚 આ પ્રકરણ માં રહેલ સવિસ્તર અને મુદ્દાસર પ્રશ્નો (મુદ્દા સહીત)

📝 Q. 1   ઈ-ટ્યુટોરિયલ નિર્માણ માટેના તબક્કાઓ

  • વિશ્લેષણ અને હેતુનિર્ધારણ
  • વ્યૂહરચના નક્કી કરવી
  • કોર્સનું આયોજન
  • ઈ-ટ્યુટોરિયલનું નિર્માણ
  • ઈ-ટ્યુટોરિયલની અજમાયશ
  • ઈ-ટ્યુટોરિયલ પબ્લિશ કરવું
  • ઈ-ટ્યુટોરિયલની અસરકારકતાની ચકાસણી

📝 Q. 2   ઈ-ટ્યુટોરિયલની લાક્ષણિકતાઓ (સ્વરૂપ) (માત્ર મુદ્દા):

  • સ્વ-ગતિએ અસમકાલિક અધ્યયન
  • આંતરક્રિયાત્મકતા
  • માધ્યમોની સમૃદ્ધિ (લખાણ, ચિત્ર, ઓડિયો, વિડિયો, એનિમેશન વગેરેનો ઉપયોગ)

📝 Q. 3   ઈ-ટ્યુટોરિયલના પ્રકારો (માત્ર મુદ્દા):

  • વિડીયો ટ્યુટોરિયલ (Video Tutorial)
  • આંતરક્રિયાત્મક ઈ-ટ્યુટોરિયલ (Interactive E-Tutorial)
  • વેબિનાર (Webinar / Web-based Seminar)

📝 Q. 4   ઈ-ટ્યુટોરિયલના ફાયદાઓ (માત્ર મુદ્દા):

  • ઓછી ખર્ચાળ પ્રક્રિયા છે.
  • અધ્યેતા પોતાની ગતિએ શીખી શકે છે.
  • સ્થળ અને સમયના બંધનોથી મુક્ત છે.
  • અધ્યેતા સક્રિય રહે છે અને ત્વરિત પ્રતિપોષણ મળે છે.
  • ટેબ્લેટ અને સ્માર્ટફોન દ્વારા પણ ઉપયોગ કરી શકાય છે.
  • અન્ય ઉપયોગકર્તાઓ સાથે શેર કરી શકાય છે.
  • એક જ વાર નિર્માણ કરીને વારંવાર ઉપયોગ કરી શકાય છે.
  • સરળતાથી સુધારા અને અદ્યતનીકરણ કરી શકાય છે.
  • અધ્યેતાનું ઓનલાઈન મૂલ્યાંકન કરી શકાય છે.
  • અધ્યેતાનો રેકોર્ડ અને પ્રગતિ અહેવાલ સાચવી શકાય છે.

📝 Q. 5   ઈ-ટ્યુટોરિયલની મર્યાદાઓ (માત્ર મુદ્દા):

  • ઉપયોગ માટે ઇલેક્ટ્રોનિક માધ્યમ જરૂરી છે.
  • નિર્માણ માટે યોગ્ય કૌશલ્યો હોવા જરૂરી છે.
  • અધ્યેતા પાસે પાયાના તકનિકી કૌશલ્યો હોવા જરૂરી છે.
  • યોગ્ય ડિઝાઇન ન હોય તો ઈ-ટ્યુટોરિયલ અસરકારક રહેતું નથી.
  • વિવિધ મીડિયા ચલાવવા માટે જરૂરી સોફ્ટવેર ઇન્સ્ટોલ હોવું જરૂરી છે.
Previous Post Next Post