D.El.Ed (PTC), B.Ed તેમજ TET, TAT માટે ઉપયોગી ફૂલફોર્મ
સંકલન કર્તા :- Ramde Dangar
| ક્રમ | ટૂંકું નામ | અંગ્રેજી પૂરૂ નામ | ગુજરાતી પૂરૂ નામ |
|---|---|---|---|
| 1 | OS | Operating System | ઓપરેટીંગ સિસ્ટમ |
| 2 | IGNOU | Indira Gandhi National Open University | ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી |
| 3 | BAOU | Dr. Babasaheb Ambedkar Open University | ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી |
| 4 | Portable Document Format | પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોરમેટ | |
| 5 | AIR | All India Radio | ઓલ ઇન્ડિયા રેડિયો |
| 6 | UGC | University Grant Commission | યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન |
| 7 | ITV | Interactive Television | ઇન્ટરએક્ટિવ ટેલિવિઝન |
| 8 | GUI | Graphical User Interface | ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ |
| 9 | CLI | Command Line Interface | કમાન્ડ લાઇન ઇન્ટરફેસ |
| 10 | OMKAR | Open Matrix Knowledge Advancement Resource | ઓપન મેટ્રિકસ નોલેજ એડવાન્સમેન્ટ રિસોર્સ |
| 11 | NIOS | National Institute Of Open Schooling | નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કૂલીંગ |
| 12 | ICT | Information and Communication Technology | ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી |
| 13 | HTML | Hyper Text Markup Language | હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ |
| 14 | NROER | National Repository Of Open Educational Resources | નેશનલ રીપોઝીટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સીસ |
| 15 | MHRD | Ministry of Human Resource and Development | મિનીસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ |
| 16 | CIET | Central Institute Of Educational Technology | સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી |
| 17 | BISAG | Bhaskaracharya Institute Of Space Application and Geo-Informatics | ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્પેસ એપ્લીકેશન એન્ડ જીઓ ઇન્ફોરમેટિકસ |
| 18 | NCERT | National Council of Education of Research and Training | નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન ઓફ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ |
| 19 | GCERT | Gujarat Council of Educational Research and Training | ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ |
| 20 | NCTE | National Council for Teacher Education | નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન |
| 21 | DIKSHA | Digital Infrastructure for Knowledge Sharing | ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરીંગ |
| 22 | AI | Artificial Intelligence | આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ |
| 23 | NLP | Natural Language Processing | નેચરલ લેન્ગવેજ પ્રોસેસિંગ |
| 24 | NLU | Natural Language Understanding | નેચરલ લેન્ગવેજ અંડરસ્ટેન્ડિંગ |
| 25 | NLG | Natural Language Generation | નેચરલ લેન્ગવેજ જનરેશન |
| 26 | VR | Virtual Reality | વર્ચ્યુઅલ રિયાલિટી |
| 27 | AR | Augmented Reality | ઓગમેન્ટેડ રિયાલિટી |
| 28 | OER | Open Educational Resources | ઓપન એજ્યુકેશન રિસોર્સ |
| 29 | GROWER | Gujarat Repository of open and Wider Educational Resources | ગુજરાત રિપોઝીટરી ઓફ ઓપન એન્ડ વાઇડર એજ્યુકેશનલ રિસોર્સ |
| 30 | NROER | National Repository of Open Educational Resources | નેશનલ રિપોઝીટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સ |
| 31 | ET | Education Technology | એજ્યુકેશન ટેકનોલોજી |
| 32 | GIET | Gujarat Institute of Educational Technology | ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી |
| 33 | CAL | Computer Aided Learning | કમ્પ્યુટર એડેડ લર્નિંગ |
| 34 | CAI | Computer Assisted Instruction | કમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્સ્ટ્રકશન |
| 35 | WWW | World Wide Web | વર્ડ વાઇડ વેબ |
| 36 | SN | Social Networking | સોસિયલ નેટ વર્કિંગ |
| 37 | IS | Interactive Sites | ઇન્ટરેક્ટિવ સાઇટ |
| 38 | OTP | One Time Password | વન ટાઇમ પાસવર્ડ |
| 39 | VCP | Virtual Classroom Project | વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ |
| 40 | SWAYAM | Study Webs of Active Learning for Young Aspiring Minds | સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પિરીંગ માઇન્ડ |