STD 11 BA Chep 3 (Question Bank)

 

ધોરણ 11 કોમર્સ (GSEB)
પ્રકરણ–3 : ધંધાકીય સેવાઓ–2
1, 2, 3 અને 5 ગુણના મહત્વપૂર્ણ પ્રશ્નો
📘 1 અને 2 ગુણના પ્રશ્નો
નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો.
1. બેન્કનો અર્થ આપો.
2. કયા પ્રકારનું ખાતું માત્ર ધંધાદારી એકમોના નામે જ ખોલાવી શકાય ?
3. કયા પ્રકારના ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે ?
4. NEFTમાં કેટલી રકમ કે તેથી ઓછી રકમનો રોકડમાં વ્યવહાર કરી શકાય છે ?
5. NEFTમાં નાણાંની ફેરબદલી કેટલા સમય સુધીમાં થાય છે ?
6. કયા પ્રકારના કાર્ડ દ્વારા ખાતામાં રકમ જમા હોય તેટલી જ રકમ વાપરી શકાય છે ?
7. ઓવરડ્રાફ્ટ એટલે શું ?
8. બેંકના હાર્દરૂપ કોઇપણ બે કાર્યો જણાવો ?
9. ભારતમાં ચલણી નોટ બહાર પાડવાનું કાર્ય કોના દ્વારા થાય છે ?
10. બેન્ક થાપણો કઈ રીતે સ્વીકારે છે ?
11. બેંક કઈ રીતે ધિરાણ કરે છે?
12. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું ?
13. RTGSનું વિસ્તૃત રૂપ લખો.
14. NEFTનું વિસ્તૃત રૂપ આપો.
15. KYC નું વિસ્તૃત રૂપ લખો.
16. Call Money એટલે શું ?
17. “ઈ-બેન્કિંગ” નો અર્થ આપો.
18. કેશ-ક્રેડિટ એટલે શું ?
20. ટ્રાવેલર્સ ચેકની સમજ આપો.
21. ઈ-બેન્કિંગ થતા બિનનાણાકીય વ્યવહારનાં બે ઉદાહરણ આપો.
22. સમજાવો : ક્રેડિટ કાર્ડ
23. સમજાવો : ડેબિટ કાર્ડ
24. સમજાવો : ATM
📚 3 અને 5 ગુણના પ્રશ્નો
નીચે આપેલા પ્રશ્નોના મુદાસર ઉત્તર લખો.
1. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વચ્ચેનો તફાવત જણાવો.
2. ઓવરડ્રાફ્ટ અને કેશક્રેડિટ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
3. ચાલુ ખાતુ અને બચત ખાતુ વચ્ચેનો તફાવત સમજાવો.
4. બેન્કનાં કાર્યો સમજાવો.
5. બેન્ક ખાતાનાં પ્રકારો સમજાવો.
6. બેન્કની વિવિધ સેવાઓ સમજાવો.
7. ઈ-બેંકીગ વિકાસની પ્રક્રિયાના તબક્કા સમજાવો.
📌 પરીક્ષા ઉપયોગી સૂચના:
ઉપરોક્ત પ્રશ્નો પ્રકરણ–3 : ધંધાકીય સેવાઓ–2 ના મહત્વપૂર્ણ પ્રશ્નો છે. વિદ્યાર્થીઓએ 1, 2, 3 અને 5 ગુણના પ્રશ્નોના જવાબની સારી તૈયારી કરવી.
Previous Post Next Post