ધોરણ 12 કોમર્સ - વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન
પરીક્ષામાં સફળતા મેળવવાની સરળ ચાવી (Question Bank)
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ ૧૨ કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન (BA - 046) વિષયમાં આસાનીથી પાસ થવા અને સારા ગુણ મેળવવા માટે આ એક ખાસ લેખ છે. ઘણીવાર વિદ્યાર્થીઓ આખા પુસ્તકને જોઈને મૂંઝવણમાં મુકાઈ જાય છે, પરંતુ જો યોગ્ય આયોજન અને સ્માર્ટ વર્ક કરવામાં આવે તો સફળતા નિશ્ચિત છે.
અહીં અમે અગત્યના ચેપ્ટર્સના પ્રશ્નો આપ્યા છે જે તમને અંતિમ તૈયારીમાં ખૂબ મદદરૂપ થશે.
"મહેનત એટલી શાંતિથી કરો કે તમારી સફળતા શોર મચાવી દે!"
"તમારી આજની મહેનત, તમારા ઉજ્જવળ આવતીકાલની ગેરંટી છે."
